State Level Mission

 પરિશિષ્ટ -૧  રાજ્ય કક્ષા નું મીસન

(૧)

માનનીય મંત્રીશ્રી (શહેરી વિકાસ) / માનનીય મુખ્ય મંત્રી શ્રી

અધ્યક્ષશ્રી

(૨)

માનનીય રા.ક.મંત્રીશ્રી  (બધા સ્વતંત્ર ચાર્જ) ( પંચાયત અને ગ્રામ્ય વિકાસ)

સભ્યશ્રી

(૩)

માનનીય રા.ક.મંત્રીશ્રી  (બધા સ્વતંત્ર ચાર્જ) (શહેરી ગૃહ નિર્માણ)

સભ્યશ્રી

(૪)

મુખ્ય સચિવશ્રી   

સભ્યશ્રી

(૫)

અધિક  મુખ્ય સચિવશ્રી, નાણા વિભાગ    

સભ્યશ્રી

(૬)

અધિક  મુખ્ય સચિવશ્રી(શહેરી વિકાસ)   

સભ્યશ્રી

(૭)

અગ્ર સચિવશ્રી(પંચાયત)   

સભ્યશ્રી

(८)

અગ્ર સચિવશ્રી અને કમિશનરશ્રી(આરોગ્ય અને તબીબી સેવાઓ)   

સભ્યશ્રી

(૯)

અગ્ર સચિવશ્રી અને કમિશનરશ્રી(ગ્રામ્ય વિકાસ)   

સભ્યશ્રી

(૧૧)

વિકાસ કમિશનરશ્રી, ગાંધીનગર   

સભ્યશ્રી

(૧૨)

વહીવટ નિયામક શ્રી, ગુજરાત - શહેરી વિકાસ કંપની લિ ગાંધીનગર   

સભ્યશ્રી

(૧૩)

સચિવશ્રી, ગુજરાત - શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ  વિભાગ  ગાંધીનગર   

સભ્ય સચિવશ્રી

(૧૪)

મેમ્બર  સેક્રેટરીશ્રી,   ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર    

સભ્યશ્રી

(૧૫)

નિયામકશ્રી, નગરપાલિકાઓ  ગાંધીનગર    

સભ્યશ્રી

(૧૬)

સભ્ય  સચિવશ્રી, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ  

સભ્યશ્રી

(૧૭ થી ૧૯)

નિયુક્ત કરવામાં આવે તેવા ૩ નિષ્ણાતો / વિષય સાથે સંકળાયેલા સામાજિક  અગ્રણીઓ

સભ્યશ્રી

Municipal Corporation Level Sub-mission

(૧)

જે તે મહાનગરપાલિકાના મેયરશ્રી

અધ્યક્ષશ્રી

(૨)

જે તે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમીશ્નરશ્રી 

ઉપાધ્યક્ષશ્રી

(૩)

જે તે મહાનગરપાલિકાની વાટર સપ્લાય  અને સુખરેજ સમિતિના ચેયરમેન

સભ્યશ્રી

(૪)

જે તે મહાનગરપાલિકાની  હેલ્થ એન્ડ સોલીડવેસ્ટ  સમિતિના ચેયરમેન

સભ્યશ્રી

(૫)

જે તે મહાનગરપાલિકાની  હાઉસિંગ ઈમ્પૃવ્મેન્ત એન્ડ ઈ.ડબ્લ્યુ.એસ. આવાસ  સમિતિના ચેયરમેન

સભ્યશ્રી

(૬)

જે તે મહાનગરપાલિકાના  એક નાયબ કમીશ્નરશ્રી (મ્યુનિસીપલ કમિશ્નર સૂચવે તે)

સભ્યસચિવશ્રી

(૭)

જે તે મહાનગરપાલિકાના  સીટી ઇજનેરશ્રી

સભ્યશ્રી

(८)

જે તે મહાનગરપાલિકાના મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ

સભ્યશ્રી

(૯-૧૦)

જે તે મહાનગરપાલિકાના  મ્યુનિસિપલ કમીશ્નર  ફો. - ઓપ્ટ  કરવા  ઈચ્છે  તેવા  બે  નિષ્ણાતો /સામાજિક  અગ્રણી

સભ્યશ્રી

 

 

 

 

 

 

 

 

 

 

 

 

District Level Sub Mission

(૧)

જીલ્લાના કલેકટરશ્રી

અધ્યક્ષશ્રી

(૨)

જીલ્લામાં સમાવિષ્ટ તમામ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ

સભ્યશ્રી

(૩)

જીલ્લાના અધિક નિવાસી કલેક્ટરશ્રી

સભ્યશ્રી

(૪)

જીલ્લાના જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી

સભ્યશ્રી

(૫)

જીલ્લાના કાર્યપલક ઇજનેરશ્રી પાણી પુરવઠા

સભ્યશ્રી

(૬)

જીલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ

સભ્યશ્રીઓ

(૭)

જીલ્લાના જીલ્લા મ્યુનીસીપલ અધિકારીશ્રીઓ

સભ્ય સચિવશ્રી

(૮-૯)

જીલ્લા કલેકટરશ્રી કો.-ઓપટ કરવા ઈચ્છે તેવા બે નિષ્ણાતો / સામાજિક અગ્રણી

સભ્યશ્રી